ગીર સોમનાથ જિલ્લામાં ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓ જોગ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૧૪, ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓને જણાવવામાં આવે છે કે ટુંકી મુદત અને મધ્યમનું ધિરાણ તેમજ વસુલાત તથા સભાસદોની થાપણ વધારવા નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં છે. જે માટે પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સેવા સહકારી મંડળીઓ કે જે છેલ્લા પાંચ વર્ષથી ધિરાણ કરેલ હોય, વસુલાત નિયમિત કરતી હોય તેમજ ધિરણ-વસુલાતમાં યોજનામા ઢાંચા મુજબ વધારો થયો હોય, તથા સભાસદ થાપણમાં વૃધ્ધિ થઈ હોય તે મંડળીને સહાય મળી શકે છે. જે ધ્યાને લઈને જરૂરી પાત્રતા ધરાવતી મંડળીઓએ તાત્કાલિક સને: ૨૦૧૫-૨૦૧૬ થી સને : ૨૦૧૯-૨૦૨૦ સુધીના પાંચ … Continue reading ગીર સોમનાથ જિલ્લામાં ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓ જોગ